Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીમાં પ્રેમપ્રકરણમાં યુવકનુ કાસળ કાઢી નાખનાર બે મહિલા સહિત છ ઈસમોની ધરપકડ

Morvi, Morbi | Aug 29, 2025
મોરબી શહેરમાં પરશુરામ બ્રીજ પાસે પ્રેમપ્રકરણમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી છ શખ્સો દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જે ખુનના પ્રકરણમાં બે મહીલા સહિત છ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દબોચી લીધા લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ‌
Read More News
T & CPrivacy PolicyContact Us