Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસરને દંડ: માહિતી મોડી આપવા બદલ માહિતી આયોગે રૂ.1000નો દંડ ફટકાર્યો

Chotila, Surendranagar | Sep 22, 2025
ગુજરાત રાજ્ય માહિતી આયોગે ચોટીલા નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલને રૂપિયા 1,000નો દંડ ફટકાર્યો છે. આ કેસ એરૂડેશ્વર તળાવના કામ અંગેની માહિતી માંગવા સાથે સંકળાયેલો છે. અરૂણેશ્વર તળાવની એક્સ અક્ષ દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી જે આરટીઆઈ મોડી અને સંપૂર્ણ આર.ટી.આઈ ન આપવાના બાબતે સમય મર્યાદા પ્રમાણે આરટીઆઇ ન આપતા ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા ચીફ ઓફિસરને દંડ ફટકાર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us