ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી તેમાં ભારતીય ચલણની 500 તથા 100ની નોટના ગડીઓના ફોટા-વિડીયો અપલોડ કરી લોકોને લાલચ આપી છેતરપિંડીની કોશિશ કરતા માંડવી તાલુકાના શિરવા ગામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો તેના ઘરે તપાસ કરતા નકલી સોનાના ચાર બિસ્કીટ પણ મળી આવ્યા હતા. એલસીબી કચેરીએથી DYSPએ વિગતો આપી