તળાજા શહેર/ગ્રામ્ય ભાજપ મહિલા મોરચા "માં કા અપમાન નહિ સહેંગા હિન્દુસ્તાન બિહાર માં માનનીય વડાપ્રધાનશ્રી ના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષા નો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે તેના વિરોધ માં મહિલા મોરચા ના બેનર હેઠળ તેમજ વિવિધ મોરચા ના સહયોગથી સમગ્ર પ્રદેશ માં "માં કા અપમાન નહીં સહેંગા હિન્દુસ્તાન" અંતર્ગત ધરણા,પ્રદર્શન તેમજ આવેદન પત્ર આ