શુક્રવારના વહેલી સવાર 7 વાગ્યાથી શરૂ થયેલ વરસાદની વિગત મુજબ વલસાડ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજ રોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે નવરાત્રી આયોજકોને ચિંતામાં વધારો થયો છે. ત્યારે બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.