થાનગઢના મફતિયાપરા વિસ્તારમાં રહેતા ચેતનભાઇના લગ્ન મૂળીના રાયસંગપર ખાતે થયા હોય જે બાદ પત્ની સાથે વાંકાનેર ખાતે રહેતા હોય જ્યાં ભાવેશભાઈ કોળી નામના ઇશમ સાથે પત્નીને આડા સંબંધ હોવાથી પતિએ વારંવાર સમજાવવા છતાં પણ પત્નીને સંબંધ યથાવત રાખતા પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી પત્ની લક્ષ્મીબેન, ભાવેશભાઈ કોળી, તથા સાળા અશોકભાઈ કાનાભાઈ રાઠોડ વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.