મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના જંત્રાલ ગામે રસ્તા ના મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે ઉગ્ર તકરાર થતા પથ્થરમારા અને મારામારીના પરિણામે આ ઘટનામાં બંને પક્ષે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા લાડોલ પોલીસે બંને પક્ષે કુલ 12 વ્યક્તિઓ સામે ગુનો નોધિ વધુ તપાસ હાથ ધરી છે.