Download Now Banner

This browser does not support the video element.

દિયોદર: ગોદા નજીક સામુહિક આપઘાત કેનાલમાં 4 લોકોએ લગાવી મોતની છલાંગ..

India | Aug 29, 2025
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠાના દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તપાસમાં ભાભરના બુરેઠા ગામની મહિલા સહિત 2 બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી અને તપાસ હાથ ધરી છે. દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us