આથી તમામ નગરજનોને જણાવવાનું કે ગણેશ ઉત્સવ મંડળોને જણાવવામાં આવે છે કે પ્રાંત અધિકારી શ્રી ની મિટિંગમાં થયેલ સૂચના મુજબ વિસાવદર ના ગણેશ ઉત્સવમાં ગણેશ વિસર્જન કરવા માટે શ્યામ ઘાટ સતાધાર ખાતે વિસર્જન કરવાનું નક્કી થયેલ છે તે મુજબ તમામ લોકો એ ગણેશ વિસર્જન કરવા શ્યામ ઘાટ સતાધાર ખાતે જવું તે ઈ જાહેરનામામાં પ્રાંત અધિકારી ની સૂચના મુજબ વિસાવદર નગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે