Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: પોલ્યુશનની પોલિસી માટે કરોડો રૂપિયાનું બજેટ પાસ થાય છતાં પણ ઓછું નથી થતું વિપક્ષ નેતાનું નિવેદન

Ahmadabad City, Ahmedabad | Sep 25, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલ્યુશન પોલિસી માટે કરોડો રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવે છે છતાં પણ પોલ્યુશન માટે કોઈ પણ કામ થતું નથી . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાનો નિવેદન
Read More News
T & CPrivacy PolicyContact Us