Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: તરણેતર લોકમેળાનો રાજકીય નેતાઓના હસ્તે પ્રારંભ થયો.

Thangadh, Surendranagar | Aug 26, 2025
દેશ અને દુનિયામાં જાણીતો થાનગઢના તરણેતર મેળાનો આજથી પ્રારંભ થયો છે જેમાં રાજકીય આગેવાનોના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો હતો આ સાથે જિલ્લા કલેકટર, પોલીસ વડા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ લોકમેળા પ્રારંભ સમયે હાજર આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us