Download Now Banner

This browser does not support the video element.

આમોદ: આમોદ ઢાઢર બ્રીજ પરથી પેસેન્જર પાર્સિંગની ટુરિસ્ટ બસ લોંખડ ની એંગલ તોડી પાડી પસાર થવાની ઘટના બની.

Amod, Bharuch | Aug 28, 2025
આમોદ ઢાઢર બ્રીજ પરથી પેસેન્જર પાર્સિંગની ટુરિસ્ટ બસ લોંખડ ની એંગલ તોડી પાડી પસાર થવાની ઘટના બની. જંબુસર -આમોદ પોલીસ પેટ્રોલિંગ ના ધજગરા ઉડતા હોય એવા દ્રશ્યો બનાવ સ્થળ પર નિર્માણ થયું છે. ૦૩ મીટર ની ઉંચા વાહન ન પસાર થાય એ માટે લગાવેલ લોંખડ ની એંગલ અંદાજિત ૫૦થી ૬૦ફૂટ દૂર પડેલ છે. પ્રાઇવેટ બસ પસાર થવાંથી તૂટેલી હાલત માં બ્રિજ પડેલ છે. ઢાઢર બ્રિજ પેહલા આમોદ
Read More News
T & CPrivacy PolicyContact Us