પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના તમામ દરવાજા આજે વહેલી સવારે બંધ કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફલો થયો હતો અને વધુમાં વધુ અગાઉ 59 દરવાજા ત્રણ ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા અને આજે સવારે જે પાંચ જેટલા દરવાજા ખુલ્લા હતા તેને પણ બંધ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની પુષ