વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા શહેર દાંતીવાડા તાલુકા તથા ગોળા ગામ સમિતિ દ્વારા આયોજિત અંબાજી પદયાત્રાઓ માટે ભવ્ય સેવા કેમ્પનું શુભારંભ માં વાવના ધારાસભ્ય હાજરી આપી હતી. સાથે જ પાલનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર શહેર ટીમ દ્વારા આયોજિત સેવા કેમ્પમાં જોડાઈને આરતી ઉતારી હતી.