સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચીટીંગના આરોપીને પોલીસ દ્વારા પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી હતી, 70 લાખથી વધુને ચેટિંગ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી, આખરે આરોપીને પોલીસ દ્વારા પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી છે