જંબુસર નગરમાં ગણેશ ચોથ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ જંબુસર નગરમાં ગણેશોત્સવ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જંબુસર નગર તથા તાલુકામાં ગણેશ પંડાલોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઇ જંબુસર નગર અને તાલુકામાં કુલ મળી છ સો જેટલા ગણેશ ની પ્રતિમાની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવ્યાં હતાં સૌપ્રથમ સામુહિક ગણેશોત્સવની શરુઆત બાલગંગાધર તિલક દ્વારા