બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદ મા સગીર વયનાં બાળક આર્યન મુલતાની ને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોરમાર મારવામાં આવ્યો છે. તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી. બોટાદ ધારાસભ્ય શ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ જઈને આર્યન ની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસ આપવામાં આવ્યું.