Download Now Banner

This browser does not support the video element.

પારડી: નવા SP ની સક્રિય શરૂઆત, પારડી પોલીસ મથકની અચાનક મુલાકાત

Pardi, Valsad | Aug 23, 2025
શનિવારના 4 કલાકે કરાયેલી મુલાકાતની વિગત મુજબ વલસાડમાં નવા એસપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આજ રોજ યુવરાજસિંહ જાડેજા નવા જિલ્લા પોલીસ દ્વારા પાર્ટી પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત કરી હતી અને પહેલી જ મુલાકાતમાં ક્રાઈમ રેડની સમીક્ષા કરી હતી.અચાનક મુલાકાત ના કારણે પોલીસ સ્ટાફમાં ચહેલ પહેલ પણ જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us