સરકારશ્રીમાં તથા ડાંગ જીલ્લાના ધારા સભ્યશ્રી, ગુજરાત રાજય સરકારશ્રીનાં મુખ્ય ઉપદંડકશ્રી સાહેબશ્રી વિજયભાઈ આર. પટેલ સાહેબશ્રીને (સાંસદ સભ્યશ્રી) ને વારંવારે લેખીત તથા મૌખીક રજુઆત કરવા છતા પણ સરકારશ્રી તથા જાઁયો ટાવરના સંચાલક શ્રી ધ્વારા અમારી રજુઆત ને ધ્યાને લીધેલ નથી. અને અમારી સમસ્યાનો કોઈ ઉકેલ આજ દિન સુધી લાવવામાં આવેલ નથી.વિશેષ માહિતી આપી ડાંગ જિલ્લા પંચાયત માજી પ્રમુખ શ્રી એ માહિતી આપી