સાઠંબા વિસ્તારમાં વહેલી સવારથી મેઘાએ મંડાણ કરતા બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો સાઠંબા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ મહેર કરતા ઠેર ઠેર નદીનાળા છલકાઈ ગયા છે. સાઠંબાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દુકાનમાં પાણી ઘુસવાની તૈયારી હતી હાલ વરસાદે થોડો વિરામ લીધો છે