નવસારી જિલ્લામાં 5,000 થી વધુ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે તમામ મોટા અગ્રણીઓ બાપાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી શિવમ મિશ્રા એ એ આશાપુરી ચા વિઘ્નહર્તા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.