આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા કીડોતર પાટિયા પાસે એક દુકાનમાં એક ઈસમ વિદેશ દારૂ રાખી વેચાણ કરતો હતો જોકે અમીરગઢ પોલીસ બાતમી ના આધારે આ દુકાન ચાલકને દુકાનમાં વિદેશી દારૂ વેચતો હતો જોકે અમીરગઢ પોલીસ હે દુકાનમાં તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી કુલ મુદ્દા માલ બોટલ 15 તેમ કુલ રૂપિયા બોટલ મુદ્દામાલ 2,846 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરી દુકાન ચાલક સામે ગુનો દાખલ કરી અમીરગઢ પ