જુનાગઢ શહેરના ખલીલપુર રોડ પર બે દિવસ પહેલા એક યુવતીની 3 યુવકો દ્વારા છેડતી કરવામાં આવી હતી ઘટનાના પગલે પોલીસે આ બંને યુવકોને ઝડપી પાડી અને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા અને રી કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. જ્યારે આરોપીઓએ જાહેરમાં માફી માગી હતી