Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: દામોદર કુંડમાં ઘોડાપૂર આવતા પિતૃતર્પણ માટે આવેલા લોકોને રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Junagadh City, Junagadh | Aug 23, 2025
જુનાગઢમાં પિતૃ તર્પણ માટે લોકોની ભીડ ભાદરવી અમાસ નિમિત્તે લોકો આવતા હોય છે પિતૃ તર્પણ કરવા દામોદરકુંડ દામોદર કુંડમાં ઘોડાપૂર આવતા પોલીસે લોકોને રોક્યા અનિચ્છનીય ઘટના ન બને જેને લઈ લેવાયો નિર્ણય પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત દામોદર કુંડ ખાતે sdrf ની ટીમને પણ રખાય સ્ટેન્ડ બાય
Read More News
T & CPrivacy PolicyContact Us