આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારે અવંતી કષ્ટભંજન મંદિર ખાતે વિશેષ શણગાર.દર અઠવાડિયે નવા રૂપમાં થતો ભવ્ય શણગાર આજે નોટોથી કરવામાં આવ્યો.કુલ ₹71 હજારની ચલણી નોટો વડે આકર્ષક શણગાર.₹100 નોટો, ₹200 ની 20 નોટો અને ₹50 ની 10 નોટોનો ઉપયોગ.અનોખા શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત.મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણ છવાયું.શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે નવા શણગારનું આયોજન કરાયું હતું.