તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાએ વાસરડા નું મારણ કરતા ખેડૂતો માં ફફડાટ ફેલાયો તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકમાં દીપડાનો આંતક યથાવત રહ્યો છે વારંવાર પશુઓનું મારણ કરેલ હોવાનો બનાવ બને છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચંદ્રસિંહ નટુભા સરવૈયા ની વાડી માં દીપડાએ એક વાસરડા નું મારણ કર્યું હતું અગાઉ પણ બે દિવસ પહેલા એ