કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે એક ભવ્ય અર્પણ સમારોહ યોજાયો યુ.એસ.એ થી આવેલા પટેલ પિન્કીબેન જતીનકુમાર કમાળીયા એ તેમના બાળકો હોમ અને દેવ મારફતે માતાજીને કીમતી ભેટ અર્પણ કરી. યુએસ થી આવેલા ભક્તે 3.35 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો.