ગીરસોમનાથ ના સાસંદ રાજેશ ચુડાસમાએ ગત 5 સપ્ટેમ્બર ના રોજ માદરેવતન ચોરવાડ મા વોર્ડ નંબર 1 ના વાડી વિસ્તાર મા 8 લાખ 10 હજારના ખર્ચે તૈયાર થનાર સીસી રોડનુ ખાતમુહૂર્ત 4 કલાક આસપાસ કરવામા આવેલ આ પ્રસંગે પાલીકા પ્રમુખ બેનાબેન ચુડાસમા ,મંથન ડાભી તેમજ નગરસેવકો અને સ્થાનીકોની ઉપસ્થિતી રહી હતી .