ગિરનારી ગણેશ મહોત્સવના આયોજનને લઈ ધારાસભ્ય સંજય કોરડીયા એ નિવેદન આપ્યું છે.સફળ બનાવવા માટે કાર્યકરો, વડીલો અને મિત્રોએ જે સહયોગ આપ્યો છે, તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું તેમ જણાવી સૌના સહયોગ વગર આ ભવ્ય આયોજન શક્ય નહોતું અલગ અલગ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સાત દિવસ સુધી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.