માળીયા મિયાણા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે, જેમાં સતત ત્રણ દિવસથી મેઘરાજા અવિરત અમી કૃપા વરસાવી રહ્યા છે, ત્યારે રવિવાર રાત્રિના દસ વાગ્યાથી સોમવાર સવારે દસ વાગ્યા દરમ્યાન માળીયા પંથકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી નાળામાં ઠેર ઠેર ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે...