મંગળવારના સવારે 8 વાગ્યાથી સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત મુજબ વલસાડ તાલુકાના નેશનલ હાઇવે નંબર 48 સુગર ફેક્ટરી પાસે પડેલા ખાડાઓના કારણે તંત્ર દ્વારા સમાર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે સુરત થી મુંબઈ જતા ટ્રેક ઉપર એક થી બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મોટા વાહનોની ગતિઓ ધીમી પડી હતી.