નવસારીના મોટા બજાર વિસ્તારમાં મૂર્તિ ખંડિત થઈ હતી જે વીડિયો સામે આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રસ્તામાં વધુ પડતા ખાડા હોવાના કારણે ખંડિત થઈ હતી. ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ફાળા રિપેર કરવામાં આવ્યા ન હતા.