Download Now Banner

This browser does not support the video element.

સીંગવડ: સિંગવડ મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા 27% અનામત અંગે આવેદનપત્ર આપ્યું

Singvad, Dahod | Aug 30, 2025
આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે સિંગવડ તાલુકા ઓબીસી સમાજ દ્વારા જાતિ જન ગણના આધારે સમુદાયને 27% અનામત સાથે શિક્ષણ ભરતી અને ચૂંટણીમાં અન્યાય થતો હોય તેના અનુસંધાને સિંગવડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us