ગણેશ ઉત્સવ ચાલી રહ્યું છે ત્યારે દોઢ દિવસના સાત દિવસના પાંચ દિવસના ગણેશજીનું મૂર્તિનું સ્થાપન કર્યા બાદ વિસર્જન શરૂ થઈ જશે ત્યારે તેના માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ વિરાવળ ખાતે બનાવવામાં આવ્યું હતું ત્યારે તળાવની ફરતે બામ્બુ થી કોર્ડન કરવામાં આવ્યું છે.