છોટાઉદેપુર જિલ્લામાં હાલ પડેલ ભારે વરસાદને કારણે ખાડા ખાબોચિયામાં પાણીનો ભરાવો થયેલ હોય, જેના લીધે મચ્છર જન્ય રોગો થવાની સંભાવના ઓ રહેલી હોય છે. જેના લીધે મચ્છર ઉત્પતિ અટકાયત પગલાં સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાડા ખાબોચિયામાં ડાયફલુબેન્જ્યુરોન દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.