lcb પોલીસને મોટી સફળતા મળી છે જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરમાં અગાઉ લૂંટ ઘરફોર ચોરી કરનાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ઇકો કારની ચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરી નકુચો તોડી ચોરી કરી આતક મચાવતી કુખ્યાત ગેંગને ઝડપી પાડ્યા છે