સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગત 22 ઓગસ્ટ ના 12કલાક આસપાસ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૧મી વખત બિનહરીફ ચુટાવવા બદલ જીતુભાઈ કુહાડાને સોમપુરા બ્રહ્મ સમાજ ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ ઉપ-પ્રમુખ જયવર્ધનભાઈ જાની, જોષી કેટરર્સ ના મિલનભાઈ જોશી સહિતના અગ્રણીઓ દ્વારા હાર તોરા કરીને સન્માન કરવામાં આવેલ હતું.