માળીયા હાટીના તાલુકામાં મેઘ મહેર જોવા મળે છે ત્યારે અનેક તાલુકામાં સારો વરસાદ નોંધાયો ત્યારે મેઘરાજાનું આગમન થતા ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે માળીયા હાટીનામાં એક કલાક સુધી વરસાદ નોંધાયો હતો માળીયા તાલુકાના સરકડીયા, ગળોદર, અવાણીયા, અમરાપુર, માતરવાણિયા, તરસિંગડા, વિરડી પંથક સહિત તાલુકામાં વરસાદ નોંધાયો હતો ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી