નવસારી શહેરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કોથમડીનો હોવાનું જણાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક જ ચાલે કોળી સમાજ ચાલે ના આવજે ભજન ના ગીતો ગાવામાં આવી રહ્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં સમાજની એકતા અને જુસ્સો લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.