Install App
daily43000649
This browser does not support the video element.
વાંસદા: જૂજ ડેમની હાલની સપાટી 155.82 નોંધાઈ
Bansda, Navsari | Jun 4, 2025
નવસારી માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જૂજ ડેમની હાલની સપાટી 155.82 નોંધાય છે. 167.50 એ જૂજ ડેમની ભયજનક સપાટી છે. મહત્વનું છે કે આ વાસદા ના વિવિધ વિસ્તારોમાં વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે આ સપાટીમાં વધારો થતો હોય છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!