અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 66 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળશે. ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. નોટીસના બે દિવસમાં દબાણો દૂર કરવામાં આવશે.