સુરત શહેરની મોટી ગણેશ પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન,હજીરા ખાતે ગણેશ વિસર્જનના આકાશી દ્રશ્ય,14 જેટલી ક્રેનો મૂકી હજીરા ખાતે ગણેશ વિસર્જન શરૂ કરાયું,સુરત પોલીસ કમિશનરે હજીરા ખાતે જઈ વિસર્જન નું નિરીક્ષણ કર્યું,ગણપતિ વિસર્જન વહેલા શરૂ થઈ જાય તે માટેના પ્રયાસ પોલીસે શરૂ કર્યા