સિંધી સમાજ દ્વારા આવેદન પત્ર આપ્યું "સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી ની હત્યાની બાબતને લઈ સિંધી સમાજ માં રોષ સમાજ ના લોકો દ્વારા નગર પાલિકા ખાતેથી મોન રેલી યોજી પ્રાંત તેમજ મામલતદારને આવેદન પત્ર આપ્યુંન્યાયની માંગ સાથે સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યુંઆરોપી સામે કાયદેસરની કાર્યવાહી થાય કડક પગલાં લેવાય તેવી માંગ