સાંસદ ગેનીબેન ઠાકોર મુંબઈ કોરાકેન્દ્ર બોરીવલી વેસ્ટ મુંબઈમાં ચાલી રહેલ જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ચાલી રહેલ ગૌ પ્રતિષ્ઠા મહાયજ્ઞ નિમિત્તે શંકરાચાર્યજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંસદમાં ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એવી સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તેના માટે આજે સાંજે 5:30 વાગે આ સ્ટેડિયમમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ રહેશે તેવું સાંસદે જણાવ્યું હતું..