વરસાદના પગલે ચીખલી તાલુકાના દેગામ ગામે દેસાઈ ફળિયામાં રહેતા શાંતા ભેશાભાઈ પટેલ ના ઘરની છતને ભારે વરસાદની કારણે નુકસાન થયું હતું જ્યારે ચીખલીના મજેગામ નિશાળ ફળિયા માં જયંતી હળપતિના મકાનની દિવાલ અને છતને નુકસાન થયું હતું જો કે સદ નસીબે જાનહાનિ તળી હતી.