સાવલી: ટૂંડાવ ગામ પાસે બાઇક અને એક મૃતદેહ મળી આવતા મંજુસર પોલીસને જાણ કરાઈ હતી જેની તપાસ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ તેમજ મંજુસર પોલીસ દ્વારા વિવિધ ટિમો બનાવીને હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી