બ્રેકિંગ.. મહુવા... મહુવા સોમનાથ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો.. મહુવા પાસે બોલેરો પિકપ અને બાઇક વચ્ચે અકસ્માત.. મહુવાના દાતરડી પાસે અકસ્માત સર્જાયો હતો.. બાઇક અને પિકપ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિ ને ગંભીર ઇજા ઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..