આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પોથાવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળેલી પાંથાવાડા હાઇવે ઉપર હોટલના પાર્લરમા વિદેશી દારૂ રાખી વેચાણ કરાતું તે જગ્યા ઉપર આવી પાંથાવાડા પોલીસ રેડ પાડતા તો પાર્લર પર કોઈ હાજર ના હોતા અને પોલીસ તપાસ કરતા પાર્લર માંથી ભારતીય વિદેશી દારૂની અલગ અલગ બોટલો મળી આવી કુલ મુદ્દા માલ 128 બોટલ તેમજ 30,432 નું કુલ માલ કબજે કરી પથાળા પોલીસ કોનો દાખલ કરી આગળની કાર્યવાહ હાથ ધરી હતી..