ચોટીલા ખાતે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને ખેડુત દ્વારા એક સંમેલન યોજાશે જેમાં કેજરીવાલ સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહશે *હવે ખેડૂતો આકરા પાણીએ..! ખેડૂત દાદા થયા લાલઘૂમ.! ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું.ચોટીલા પહોંચવા માટે અમુક ગામડામાં ત્રંબાળું ઢોલ ઢબુકિયા અને સાદ પાડવામાં આવ્યો ના નાદ સાથે ખેડૂતોની તાકાત બતાવવા માટે ગામડાઓમાં ઉસ્તાહ વધી રહ્યો છે..!*