થરાદમાં હોટલ અને ગેસ્ટ હાઉસ એસોસિએશનની રચના કરવામાં આવી છે. શિવાય હોટલ ખાતે યોજાયેલી બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.નવા રચાયેલા એસોસિએશનમાં જયરામભાઈ જોશીને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ રાજપૂત, કનકસિંહ રાજપૂત અને ભરતભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.